11.Thermodynamics
easy

કોલમ $-I$ માં પ્રક્રિયાઓ અને કોલમ $- II$ માં કાર્યના સૂત્ર આપેલાં છે, તેમને યોગ્ય રીતે જોડો : 

  કોલમ $-I$   કોલમ $-I$
$(a)$ સમતાપી પ્રકિયા $(i)$ $W = \frac{{\mu R({T_1} - {T_2})}}{{\gamma - 1}}$
$(b)$ સમોષ્મી પ્રકિયા $(ii)$ $W = P\Delta V$
    $(iii)$ $W = 2.303\,\mu RT\log \left( {\frac{{{V_2}}}{{{V_1}}}} \right)$

Option A
Option B
Option C
Option D

Solution

$(a-i i i),(b-i)$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.